રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો. ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અનેક કેન્દ્ર પરથી કોપી કેસ અને ડમી કેસ સામે આવી રહ્યા છે. ગુરુકુળના કેન્દ્રમાં એક વિદ્યાર્થીના બદલે તેનો ભાઈ પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. જો કે, સંચાલકોની તકેદારીના કારણે ડમી વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો. […]

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો
| Updated on: Mar 07, 2020 | 12:07 PM

રાજકોટના ગોંડલ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા કેન્દ્રમાંથી એક ડમી કેસ ઝડપાયો. ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અનેક કેન્દ્ર પરથી કોપી કેસ અને ડમી કેસ સામે આવી રહ્યા છે. ગુરુકુળના કેન્દ્રમાં એક વિદ્યાર્થીના બદલે તેનો ભાઈ પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. જો કે, સંચાલકોની તકેદારીના કારણે ડમી વિદ્યાર્થી ઝડપાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ અયોધ્યામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1 કરોડની જાહેરાત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow Us