દેશભરમાં ડૉક્ટર્સ પોતાની સુરક્ષાને લઈ હડતાળ કરી રહ્યા છે પરંતુ રાજકોટમાં તો કેટલાક તબીબોએ હદ કરી દીધી

રાજકોટમાં હડતાળના નામે ડોક્ટર્સની દાદાગીરી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સે એટલી હદે ઉતરી આવ્યા છે કે, તેઓ ધક્કામારીને દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશવા પણ નથી દેતા. આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી Facebook પર તમામ મહત્વના સમાચાર […]

દેશભરમાં ડૉક્ટર્સ પોતાની સુરક્ષાને લઈ હડતાળ કરી રહ્યા છે પરંતુ રાજકોટમાં તો કેટલાક તબીબોએ હદ કરી દીધી
| Updated on: Jun 17, 2019 | 9:12 AM

રાજકોટમાં હડતાળના નામે ડોક્ટર્સની દાદાગીરી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા ડોક્ટર્સે એટલી હદે ઉતરી આવ્યા છે કે, તેઓ ધક્કામારીને દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં પ્રવેશવા પણ નથી દેતા.

આ પણ વાંચોઃ VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડોક્ટર્સની આ હરકત પરથી કેટલાક સવાલો ઉભા થયા છે. આખરે, દર્દીઓને હોસ્પિટલની બહાર કાઢવા માટે તેમને અધિકાર કોણે આપ્યો? વૃદ્ધો, બાળકો સૌ કોઇ અહીં સારવાર માટે આવ્યા છે.. ત્યારે તેમને કંઇ થઇ જાય તો તેના માટે જવાબદાર કોણ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો