RAJKOT : જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત, યુનિયનની આવતીકાલે ગાંધીનગરમાં બેઠક

|

Jan 17, 2021 | 2:16 PM

RAJKOT : જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત્ છે. પાંચ દિવસથી ગ્રેડ-પે સહિતની પડતર માંગોને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

RAJKOT : જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત્ છે. પાંચ દિવસથી ગ્રેડ-પે સહિતની પડતર માંગોને લઈને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાળને પગલે રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગના 700 કર્મચારીઓ ફરજથી અળગા રહ્યાં છે. જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ‘રસી લઇશું નહીં અને રસી આપીશું નહીં’ તેવી ચીમકી આપવામાં આવી છે. કર્મચારીઓના યુનિયનની આવતીકાલે ગાંધીનગરમાં બેઠક મળશે. આ બેઠકમાં આંદોલનની રણનીતિ અંગે ચર્ચા કરાશે.

 

Next Video