Rajkot: કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ફિલ્મી સ્ટંટ જેવા દ્રશ્યો CCTVમાં કેદ

|

Mar 11, 2021 | 11:56 PM

Rajkot: કાર અને બાઈક વચ્ચે એક જોરદાર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પુરપાટ દોડતી આવતી બાઈક ધમકાભેર વળાંક લેતી એક કાર સાથે અથડાય છે અને બાઈક સવાર ફંગોળાઈ જાય છે.

Rajkot: કાર અને બાઈક વચ્ચે એક જોરદાર અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પુરપાટ દોડતી આવતી બાઈક ધમકાભેર વળાંક લેતી એક કાર સાથે અથડાય છે અને બાઈક સવાર ફંગોળાઈ જાય છે. જરાક અમથી ચૂક કોઈ માટે જીવનું જોખમ ઊભું કરી દે છે તે આ દ્રશ્યો કહી શકે છે. તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ પણ વાંચો: ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’

Next Video