VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે

|

Feb 13, 2020 | 4:23 AM

રાજકોટમાં CAAના સમર્થનમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરાશે. બે કિલોમીટર લાંબા તિરંગા સાથે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો,કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. આ પણ વાંચો: VIDEO: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 14 લોકોના […]

VIDEO: રાજકોટમાં CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું આયોજન, સામાજીક અગ્રણી, વિદ્યાર્થીઓ સહિત 1 લાખ લોકો જોડાશે

Follow us on

રાજકોટમાં CAAના સમર્થનમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરાશે. બે કિલોમીટર લાંબા તિરંગા સાથે યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યાત્રામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા સહિત સાંસદો, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો,કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે.

આ પણ વાંચો: VIDEO: ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 14 લોકોના મોત, 22 ઈજાગ્રસ્ત

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તિરંગા યાત્રામાં ઘોડા, બેન્ડ, ભારત માતનો ફ્લોટ, 2 કિલોમીટર લાંબો તિરંગો ધ્વજ આકર્ષણ જમાવશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવીને રાજકોટમાં વસેલા 400 શરણાર્થી પણ રેલીમાં ખાસ હાજર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article