VIDEO: ઉપલેટામાં ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ, તંત્ર દ્વારા સફાઈ ન કરાતા ખેડૂતોએ કરવી પડી કામગીરી

રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી હતી. મોજ ડેમની કેનાલની સફાઈ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સફાઈ ન કરાતા ખેડૂતોએ આ કામગીરી કરવી પડી હતી. કેનાલમાં ગાબડા પડ્યા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO […]

VIDEO: ઉપલેટામાં ખેડૂતોએ જાતે જ કરી કેનાલની સફાઈ, તંત્ર દ્વારા સફાઈ ન કરાતા ખેડૂતોએ કરવી પડી કામગીરી
| Updated on: Aug 02, 2020 | 8:16 AM

રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી હતી. મોજ ડેમની કેનાલની સફાઈ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા સફાઈ ન કરાતા ખેડૂતોએ આ કામગીરી કરવી પડી હતી. કેનાલમાં ગાબડા પડ્યા હોવાનો પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો