સપ્તાહના વિરામ બાદ ઉતર ગુજરાતમાં ફરી વરસાદ

|

Sep 19, 2020 | 1:04 PM

ઉતર ગુજરાતને ઘમરોળી નાખનાર વરસાદ વરસ્યાના અંદાજે એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ક્યાક વધુ તો ક્યાક વરસાદી ઝાપટાઓ પડ્યા છે. ઉતર ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર સુધીમાં ઉતર ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ પણ […]

સપ્તાહના વિરામ બાદ ઉતર ગુજરાતમાં ફરી વરસાદ

Follow us on

ઉતર ગુજરાતને ઘમરોળી નાખનાર વરસાદ વરસ્યાના અંદાજે એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી વત્તા ઓછા અંશે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ક્યાક વધુ તો ક્યાક વરસાદી ઝાપટાઓ પડ્યા છે. ઉતર ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર સુધીમાં ઉતર ગુજરાતના અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃડ્રગ્સનું ડર્ટી કનેક્શન- રિયા ચક્રવર્તી પર એનસીબીનો સકંજો, જલ્દી ધરપકડની શક્યતા

એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:43 am, Sun, 6 September 20

Next Article