Gujarati NewsGujaratRainfall in parts of ahmedabad brings relief from heat tv9gujaratinews
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી મળી રાહત, જુઓ VIDEO
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, વેજલપુર, શ્યામલ, સરખેજમાં ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું છે, આ કારણથી જ અમદાવાદમાં વરસાદ પડ્યો છે. છેલ્લા થોડા સમયથી જે 40થી 45 ડિગ્રી ગરમી પડી રહી હતી. તેમાં હવે ઘટાડો થયો છે અને ઠંડક થતાં લોકોને રાહત મળી છે. Facebook પર […]
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર, વેજલપુર, શ્યામલ, સરખેજમાં ભારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સવારથી જ વરસાદી વાતાવરણ રહ્યું છે, આ કારણથી જ અમદાવાદમાં વરસાદ પડ્યો છે. છેલ્લા થોડા સમયથી જે 40થી 45 ડિગ્રી ગરમી પડી રહી હતી. તેમાં હવે ઘટાડો થયો છે અને ઠંડક થતાં લોકોને રાહત મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો