ગુજરાતના 32 જિલ્લાના 193 તાલુકામાં વરસાદ, રાજ્યમાં 34 ટકા વરસાદ વરસ્યો

|

Jul 16, 2020 | 4:56 AM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 193 તાલુકામાં એક મિલીમિટરથી માંડીને 96 મિલીમિટર સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના ઝોન મુજબ વરસાદની ટકાવારી જોઈએ તો, કચ્છમાં 80 ટકા, સૌરાષ્ટ્રમાં 64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 22.59 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં […]

ગુજરાતના 32 જિલ્લાના 193 તાલુકામાં વરસાદ, રાજ્યમાં 34 ટકા વરસાદ વરસ્યો

Follow us on

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 193 તાલુકામાં એક મિલીમિટરથી માંડીને 96 મિલીમિટર સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના ઝોન મુજબ વરસાદની ટકાવારી જોઈએ તો, કચ્છમાં 80 ટકા, સૌરાષ્ટ્રમાં 64 ટકા, દક્ષિણ ગુજરાતમાં 22.59 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 22 ટકા, ઉતર ગુજરાતમાં 21 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં 34 ટકા વરસાદ નોંધાયો છે.

Published On - 4:49 am, Thu, 16 July 20

Next Article