રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. 10 માર્ચે વરસાદની સંભાવના દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બનાસકાંઠા અને દ્વારકામાં વરસાદની સંભાવના જોવા મળી શકે છે. આ ફેરફારનું એક કારણ સાયક્લોનિક સર્ક્યુલેશ સક્રિય થવાનું છે. આ પણ વાંચોઃ નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર […]

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
| Updated on: Mar 07, 2020 | 10:24 AM

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. 10 માર્ચે વરસાદની સંભાવના દર્શાવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે બનાસકાંઠા અને દ્વારકામાં વરસાદની સંભાવના જોવા મળી શકે છે. આ ફેરફારનું એક કારણ સાયક્લોનિક સર્ક્યુલેશ સક્રિય થવાનું છે.

આ પણ વાંચોઃ નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો