સાપુતારામાં 4 દિવસથી સતત વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ શરૂ, જુઓ VIDEO

સાપુતારામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ વરસાદ વરસતાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સતત વરસાદ શરૂ હોવાથી પ્રવાસીઓમાં પણ ઉતસાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: VIDEO: છેલ્લા 24 […]

સાપુતારામાં 4 દિવસથી સતત વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ શરૂ, જુઓ VIDEO
| Updated on: Jun 19, 2019 | 6:48 AM

સાપુતારામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ વરસાદ વરસતાની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સતત વરસાદ શરૂ હોવાથી પ્રવાસીઓમાં પણ ઉતસાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો સૌથી વધારે વરસાદ કયા તાલુકામાં નોંધાયો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો