આ ટ્રેનનો વીડિયો જોઈને તમને લાગશે કે ખરેખર ચોમાસું આવી ગયું છે!

રેલવે વિભાગની એક બેદરકારી સામે આવી છે. સંઘમિત્રા એક્સપ્રેસમાં એસીમાં ઠંડી હવા આવવી જોઈએ તેના બદલે પાણીના ફૂવારા છૂટી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકો ટ્રેનમાં છત્રીને લઈને સફર કરી રહ્યાં હતા કારણ કે ટ્રેનની છત પરથી પાણી ટપકી રહ્યું હતું. […]

આ ટ્રેનનો વીડિયો જોઈને તમને લાગશે કે ખરેખર ચોમાસું આવી ગયું છે!
| Updated on: Jul 01, 2019 | 5:31 PM

રેલવે વિભાગની એક બેદરકારી સામે આવી છે. સંઘમિત્રા એક્સપ્રેસમાં એસીમાં ઠંડી હવા આવવી જોઈએ તેના બદલે પાણીના ફૂવારા છૂટી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકો ટ્રેનમાં છત્રીને લઈને સફર કરી રહ્યાં હતા કારણ કે ટ્રેનની છત પરથી પાણી ટપકી રહ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો:  ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ પર આવતીકાલે કોર્ટમાં સુનાવણી, 28 દિવસની અંદર આવી શકે છે ભારત

 

[yop_poll id=”1″]