સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO

|

Jul 03, 2019 | 7:51 AM

સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. વરાછા, અઠવાલાઈન્સ, રિંગરોડ સહિતના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરાછા વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. . આ પણ વાંચો: મુંબઈ:CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO […]

સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરરસાદ શરૂ, જુઓ VIDEO

Follow us on

સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. વરાછા, અઠવાલાઈન્સ, રિંગરોડ સહિતના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. વરાછા વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. .

આ પણ વાંચો: મુંબઈ:CAGએ મનપાને લઈને રજૂ કર્યો અહેવાલ અને ખોલી તંત્રની પોલ, મનપાની બેદરકારીને કારણે લોકોના હાલ બેહાલ, જુઓ VIDEO

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

વરસાદને પગલે રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો. વરાછા સહિતના અનેક વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને મુશકેલીમાં મુકાયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બંબા મૂકીને પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article