
જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લામાં ધ્રોલ તાલુકાનું લતીપર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ 24 કલાકમાં ધ્રોલમાં 5 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ટીકટોક વીડિયો પોલીસ જવાનો બનાવી શકશે કે નહીં? DGPએ આપી આ સૂચના
ધ્રોલની આજુબાજુના ગામોમાં પણ વરસાદી પાણી ગામમાં ઘૂસી ગયા છે. આમ ધ્રોલની નદીઓમાં ભારે પૂરની સ્થિતિ સર્જાતા ગામડાઓની સાથે સંપર્ક સાધી શકાયો નથી.
[yop_poll id=”1″]