કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. દાંડીયાત્રાનું આયોજનના પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. મહત્વનું છે કે, 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. જેની સ્મૃતિમાં દર વર્ષે કોઈને કોઈ કાર્યક્રમ […]

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે
| Updated on: Mar 07, 2020 | 11:12 AM

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી આગામી 12 માર્ચના દિવસે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. કોંગ્રેસ દ્વારા દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. દાંડીયાત્રાનું આયોજનના પ્રથમ દિવસે રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. મહત્વનું છે કે, 12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રાનું આયોજન કરાયું છે. જેની સ્મૃતિમાં દર વર્ષે કોઈને કોઈ કાર્યક્રમ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ યાત્રા દ્વારા રાજનૈતિક વિરોધનું પણ કામ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની સંભાવના, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો