Gujarati NewsGujaratPushya nakshtra ma parampara mujab na chopda ni kharidi na sthane aa varshe online chopda kharidi no trend jova madyo
અમદાવાદમાં પુષ્ય નક્ષત્ર પર ચોપડાની ખરીદી, કોરોનાકાળ વચ્ચે પરંપરાગત ચોપડાની ખરીદીની જગ્યાએ થઇ હોમ ડિલિવરી
હિંદુ સંસ્કૃતિ મુજબ કોઇપણ શુભ કાર્યની શરુઆત કરવા માટે કોઇ ચોક્કસ મુહૂર્ત કે તિથિ જોવામાં આવે છે ત્યાર બાદ કોઇપણ શુભ કાર્ય પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આજે પુષ્ય નક્ષત્રના દિવસે અમદાવાદમાં ચોપડા ખરીદી માટે લોકો બજારમાં જોવા મળ્યા. જો કે કોરોનાકાળ દરમિયાન બજારોમાં એટલી ભીડ ન જોવા મળી. કોરોના કાળ વચ્ચે દુકાનદારો દ્વારા પણ […]
હિંદુ સંસ્કૃતિ મુજબ કોઇપણ શુભ કાર્યની શરુઆત કરવા માટે કોઇ ચોક્કસ મુહૂર્ત કે તિથિ જોવામાં આવે છે ત્યાર બાદ કોઇપણ શુભ કાર્ય પ્રારંભ કરવામાં આવે છે. ત્યારે આજે પુષ્ય નક્ષત્રના દિવસે અમદાવાદમાં ચોપડા ખરીદી માટે લોકો બજારમાં જોવા મળ્યા. જો કે કોરોનાકાળ દરમિયાન બજારોમાં એટલી ભીડ ન જોવા મળી. કોરોના કાળ વચ્ચે દુકાનદારો દ્વારા પણ જનતાની સુરક્ષાને ધ્યાને રાખતા ચોપડાની હોમ ડિલિવરી કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો