દુષ્કર્મ કેસના આરોપી પાસેથી લાંચ માગવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા સસ્પેન્ડ

|

Jul 10, 2020 | 1:32 PM

દુષ્કર્મ કેસના આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી આપીને, રૂ. 20 લાખની લાંચ મેળવવાના કેસમાં, મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને સસ્પેન્ડ કરી દેવાયા છે. મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્વેતા જાડેજાને આજે ડીસીપી દિપેન ભદ્રને સસ્પેન્ડ કર્યા છે. અને ખાતાકીય તપાસ હાથ ધરવાના આદેશ કર્યા છે. સસ્પેન્ડેડ પીએસઆઈ શ્વેતા જાડેજા હાલ સેન્ટ્રલ જેલમાં કેદ છે.

દુષ્કર્મ કેસના આરોપી પાસેથી લાંચ માગવાના કેસમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજા સસ્પેન્ડ

Follow us on

Next Article