VIDEO: રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર, ફી મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

|

Aug 05, 2020 | 11:05 AM

રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ફી મુદ્દે હાઇકોર્ટે ખુબ મહત્વનો ચુકાદો આપ્યોં છે. શાળા સંચાલકોને હાઇકોર્ટે ટકોર કરી છે. ટ્યુશન ફી સિવાય અન્ય પ્રકારની ફી નહીં લઇ શકાય. સાથે ફી માટે સરળ હપ્તાની વ્યવસ્થા ઉભી કરાય તેવી પણ હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર, ફી મુદ્દે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Follow us on

રાજ્યભરના વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. ફી મુદ્દે હાઇકોર્ટે ખુબ મહત્વનો ચુકાદો આપ્યોં છે. શાળા સંચાલકોને હાઇકોર્ટે ટકોર કરી છે. ટ્યુશન ફી સિવાય અન્ય પ્રકારની ફી નહીં લઇ શકાય. સાથે ફી માટે સરળ હપ્તાની વ્યવસ્થા ઉભી કરાય તેવી પણ હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article