કોરોનાને કારણે પરપ્રાંતમાંથી શાક આવતુ બંધ થતા, અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને

કોરોનાના કારણે અન્ય પ્રદેશમાંથી આવતા શાકભાજીની આવક બંધ થઈ જતા, અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદની ગૃહિણીઓનું કહેવુ છે કે, છેલ્લા એક સપ્તાહમાં લીલોતરી શાકના ભાવમાં વધારો થયો હોવા છતા જરૂરીયાતની ખાદ્યસામગ્રી હોવાથી મોધી તો મોંધી શાકભાજી ખરીદવી પડે છે. બટાકા અને ટામેટાના ભાવમાં વધારો વધુ જોવા મળે છે. વેપારીઓના મતે વીસ દિવસ બાદ […]

કોરોનાને કારણે પરપ્રાંતમાંથી શાક આવતુ બંધ થતા, અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને
| Updated on: Jul 22, 2020 | 10:44 AM

કોરોનાના કારણે અન્ય પ્રદેશમાંથી આવતા શાકભાજીની આવક બંધ થઈ જતા, અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે. અમદાવાદની ગૃહિણીઓનું કહેવુ છે કે, છેલ્લા એક સપ્તાહમાં લીલોતરી શાકના ભાવમાં વધારો થયો હોવા છતા જરૂરીયાતની ખાદ્યસામગ્રી હોવાથી મોધી તો મોંધી શાકભાજી ખરીદવી પડે છે. બટાકા અને ટામેટાના ભાવમાં વધારો વધુ જોવા મળે છે. વેપારીઓના મતે વીસ દિવસ બાદ સ્થિતિ થાળે પડવાની સંભાવના છે.