ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના

કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી શાળાઓ, દિવાળી બાદ શરુ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ફાયર એનઓસી માંગી છે. ફાયર એનઓસી આગામી 2જી નવેમ્બર સુધીમાં મોકલી આપવા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે દિવાળી […]

ગુજરાતમાં દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાની સંભાવના
| Updated on: Oct 29, 2020 | 8:38 AM

કોરોના કાળમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી શાળાઓ, દિવાળી બાદ શરુ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓ પાસેથી ફાયર એનઓસી માંગી છે. ફાયર એનઓસી આગામી 2જી નવેમ્બર સુધીમાં મોકલી આપવા તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. જો કે દિવાળી બાદ ધોરણ 9થી 12ના વર્ગ શરૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો