Porbandar: પાકિસ્તાન મરીનની ફરી નાપાક હરકત, 6 ફિશિંગ બોટ અને 35 માછીમારોને બંધક બનાવ્યા

|

Apr 22, 2021 | 3:59 PM

અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીનની ફરી નાપાક હરકત સામે આવી છે. ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન પાસેથી ફિશિંગ બોટને બંધક બનાવી છે.

અરબી સમુદ્રમાં પાકિસ્તાન મરીનની ફરી નાપાક હરકત સામે આવી છે. ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઈન પાસેથી ફિશિંગ બોટને બંધક બનાવી છે. સૌરાષ્ટ્રની અડધો ડઝન ફિશિંગ બોટ અને 35 જેટલા માછીમારોને બંધક બનાવ્યા છે. પોરબંદરની 5 તેમજ ઓખાની એક મળી કુલ 6 ફિશિંગ બોટ અને 35 માછીમારોને બંધક બનાવી પાકિસ્તાન લઈ જવાયા છે.

 

આ પણ વાંચો: Surat: તબીબો અને સ્ટાફ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીનો જન્મ દિવસ ઉજવાયો, કોરોના સામે લડવાનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ 

Next Video