Porbandar : નવી બંદર ગામના સ્થાનિકો મોબાઇલ (Mobile) ટાવરથી ત્રાહિમામ

|

Feb 16, 2021 | 11:48 AM

Porbandar : નવી બંદર ગામે મોતના માંચડા સમાન મોબાઇલ (Mobile) ટાવરથી આસપાસ વસતા લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે.

Porbandar : નવી બંદર ગામે મોતના માંચડા સમાન મોબાઇલ (Mobile) ટાવરથી આસપાસ વસતા લોકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે. બાળકો પર સતત મોબાઇલ (Mobile) રેડિયેશન્સ અને લોખંડના ટાવર પરથી ખરતા કાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તાર સમુદ્ર કિનારે હોવાથી લોખંડમાં સતત કાટ લાગી જાય છે અને આ કાટ અવારનવાર પડતો હોવાથી આ કાટ લોકો પર પડી રહ્યો છે. બીજી તરફ રેડિયેશનના કારણે ગામમાં બીમારી વધી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, અનેક રજૂઆત બાદ પણ પરિણામ નહિ આવતા હવે લોકો લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે.

Next Video