VIDEO: રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈ-વે બંધ, તમામ વાહન વ્યવહાર ઠપ્પ

પોરબંદરના મજીવાણા નજીક રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈ-વે બંધ થયો છે. તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ટ્રક સહિતના મોટા વાહનો જોખમ ખેડી રસ્તો પસાર કરી રહ્યાં છે. બરડા પંથકમાં રાત્રીના સમયે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં પણ વરસાદ પડતા હાઈ-વે પર પાણી ફરી વળ્યા હતા. Facebook પર તમામ મહત્વના […]

VIDEO: રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈ-વે બંધ, તમામ વાહન વ્યવહાર ઠપ્પ
| Updated on: Aug 07, 2020 | 9:22 AM

પોરબંદરના મજીવાણા નજીક રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા પોરબંદર ખંભાળિયા હાઈ-વે બંધ થયો છે. તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ટ્રક સહિતના મોટા વાહનો જોખમ ખેડી રસ્તો પસાર કરી રહ્યાં છે. બરડા પંથકમાં રાત્રીના સમયે ભારે વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં પણ વરસાદ પડતા હાઈ-વે પર પાણી ફરી વળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો