વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો કોલ સેન્ટર, ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. એક અઠવાડિયાની ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા આ કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવા માટે 100 રૂપિયા ચાર્જ વસૂલતો હતો.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો કોલ સેન્ટર, ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
| Updated on: Jan 12, 2020 | 5:50 AM

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. એક અઠવાડિયાની ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા આ કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવા માટે 100 રૂપિયા ચાર્જ વસૂલતો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગોધરાકાંડના આરોપી સલીમ જર્દાના 21 મોબાઈલ ફોન 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હતા અને એક અઠવાડિયાનું ફોન વાપરવાનું ભાડું રૂપિયા 200 વસૂલતો હતો. ત્યારે આરોપી સલીમ જર્દાની બીજા 4 ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો