International Women’s Dayની ઉજવણીનાં ભાગરૂપે અમદાવાદમાં Pinkathonનું આયોજન

|

Mar 07, 2021 | 11:57 AM

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women's Day) ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પીન્કેથોનનું (Pinkathon) આયોજન કરાયું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની (International Women’s Day) ઉજવણીના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પિન્કેથોનનું (Pinkathon) આયોજન કરાયું હતું. જેમાં મહિલા પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો. ટેક અ ચાન્સ નામની થીમ પર આ દોડ યોજાઈ હતી. 2 કિમી લાંબી આ દોડમાં 200 જેટલી મહિલા પોલસીકર્મીઓએ ભાગ લીધો હતો. આજના સમયમાં મહિલાઓ જીવનની કોઈ પણ રેસમાં પાછળ નથી તેવા સંદેશ સાથે આ દોડ યોજાઈ હતી.

 

Next Video