VIDEO: સુરત કોર્ટમાં આજથી તમામ અરજીઓ પર થશે કાર્યવાહી , કોર્ટ બહાર ડબ્બામાં મૂકી દેવાની રહેશે અરજીઓ

સુરત કોર્ટમાં આજથી તમામ અરજીઓ પર કાર્યવાહી ચાલશે. ડબ્બામાં અરજીઓ મુકવામાં આવશે. કોર્ટની બહાર ડબ્બામાં મૂકી દેવાની રહેશે અરજીઓ. કોર્ટ બહાર ચાર ડબ્બા હશે જેમાં વકીલોએ અરજી મૂકવાની રહેશે જ્યારે દલીલો ઓનલાઇન યથાવત રાખવામાં આવશે.31 ઓગસ્ટ સુધી આ જ રીતે કોર્ટની પ્રક્રિયા ચાલાવામાં આવેશે. કોરોના કાળમાં કોર્ટની કામગીરીઓ ખોરંભે ચડી હતી. આ પણ વાંચો: મુંબઈમાં […]

VIDEO: સુરત કોર્ટમાં આજથી તમામ અરજીઓ પર થશે કાર્યવાહી , કોર્ટ બહાર ડબ્બામાં મૂકી દેવાની રહેશે અરજીઓ
| Updated on: Aug 04, 2020 | 6:46 AM

સુરત કોર્ટમાં આજથી તમામ અરજીઓ પર કાર્યવાહી ચાલશે. ડબ્બામાં અરજીઓ મુકવામાં આવશે. કોર્ટની બહાર ડબ્બામાં મૂકી દેવાની રહેશે અરજીઓ. કોર્ટ બહાર ચાર ડબ્બા હશે જેમાં વકીલોએ અરજી મૂકવાની રહેશે જ્યારે દલીલો ઓનલાઇન યથાવત રાખવામાં આવશે.31 ઓગસ્ટ સુધી આ જ રીતે કોર્ટની પ્રક્રિયા ચાલાવામાં આવેશે. કોરોના કાળમાં કોર્ટની કામગીરીઓ ખોરંભે ચડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો