સૌરષ્ટ્ર કચ્છના દરિયા કિનારા પર વાયુ વાવાઝોડાનું સંક્ટ હળવું થયું છે. પરંતુ ખતરો હજુ પણ એટલો જ છે. ત્યારે કંડલા પોર્ટથી આસપાસ સ્થળાંતર કરાયેલા લોકો ફરી પરત આવતા પોલીસે રોક્યા. પીલીસ અને સાગર રક્ષક દળના કર્મચારીઓની ટુકડી મુકવામાં આવી. અને જે કોઈ શ્રમિકો પરત આવે છે તેને રોકવામાં આવ્યા આવી રહ્યાં છે. ખતરો હજુ સંપૂર્ણ પણે ટળ્યો નથી.
આ પણ વાંચો: વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો