Gujarati NewsGujaratPatel brothers land grabbing case dashrath patel hit raman patel inside court premises
પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં થઈ મારામારી
બહુચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં બબાલ થઈ હતી. નજીવી બાબતે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ પરિસરમાં ઝપાઝપી થઈ હતી. દશરથ પટેલે રમણ પટેલને લાફો અને મુક્કા મારી પાડી દીધો હતો. પોલીસે મધ્યસ્થી કરી રમણ પટેલને બચાવ્યો હતો. આ પણ વાંચો: વીરપુર: કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન, લાખો રૂપિયાનું થયું નુકસાન […]
બહુચર્ચિત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં બબાલ થઈ હતી. નજીવી બાબતે મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ પરિસરમાં ઝપાઝપી થઈ હતી. દશરથ પટેલે રમણ પટેલને લાફો અને મુક્કા મારી પાડી દીધો હતો. પોલીસે મધ્યસ્થી કરી રમણ પટેલને બચાવ્યો હતો.