Gujarati NewsGujaratPatan farmers adopting different techniques to save crops from locuststeed attack
પાટણમાં બેકાબૂ તીડનો આતંક યથાવત, ખેડૂતોએ તીડને દૂર કરવા હાથ ધરી કામગીરી, જુઓ VIDEO
પાટણ જિલ્લામાં 3 દિવસે પણ તીડનું આક્રમણ યથાવત છે. તીડના ઝુંડ સરસ્વતી તાલુકાના અંતરીયાળ ગામોમાં ત્રાટક્યા છે. એરંડા, રાયડા સહિતના તૈયાર પાક પર તીડ ત્રાટકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને બચાવવા ખેડૂતોએ તીડને દૂર કરવા કામગીરી ધરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]
પાટણ જિલ્લામાં 3 દિવસે પણ તીડનું આક્રમણ યથાવત છે. તીડના ઝુંડ સરસ્વતી તાલુકાના અંતરીયાળ ગામોમાં ત્રાટક્યા છે. એરંડા, રાયડા સહિતના તૈયાર પાક પર તીડ ત્રાટકતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને બચાવવા ખેડૂતોએ તીડને દૂર કરવા કામગીરી ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો