પાટણમાં મારામારી, યુવકો એકબીજા પર તિક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યાં, જુઓ VIDEO

પાટણમાં અમુક શખસો આમને સામને આવી ગયા હતા અને જાહેરમાં જ ખુલ્લા હાથે મારામારી કરી હતી. પાટણમાં મીરા દરવાજા પાસે આ ઘટના બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતમાં શખસોએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ મારામારીના દ્રશ્યોથી અફરાતફરી મચી જવા પામી હતી. વીડિયોમાં આ મારઝુડમાં મહિલાઓ પણ નજરે […]

પાટણમાં મારામારી, યુવકો એકબીજા પર તિક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યાં, જુઓ VIDEO
| Updated on: Jul 21, 2019 | 3:29 PM

પાટણમાં અમુક શખસો આમને સામને આવી ગયા હતા અને જાહેરમાં જ ખુલ્લા હાથે મારામારી કરી હતી. પાટણમાં મીરા દરવાજા પાસે આ ઘટના બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંગત અદાવતમાં શખસોએ એકબીજા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ મારામારીના દ્રશ્યોથી અફરાતફરી મચી જવા પામી હતી. વીડિયોમાં આ મારઝુડમાં મહિલાઓ પણ નજરે પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   જો તમે આવી ભૂલ કરી તો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી દેવાશે ડિલીટ!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો