Ahmedabad: સરદાર પટેલ ઈન્ટરનેશનલ Airportમાં વ્યવસ્થાનો અભાવ હોવાની ઉઠી ફરિયાદો

|

Feb 22, 2021 | 11:26 PM

Ahmedabadના સરદાર પટેલ ઈન્ટરનેશનલ Airportમાં વ્યવસ્થાનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. એરપોર્ટના ચેક ઈન કાઉન્ટર પર યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

Ahmedabadના સરદાર પટેલ ઈન્ટરનેશનલ Airportમાં વ્યવસ્થાનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. એરપોર્ટના ચેક ઈન કાઉન્ટર પર યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે મુસાફરોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જ્યાં સોશિયલ ડિસ્ટન્સની તો ઐસીતૈસી થતી દેખાતી હતી. ચેક-ઈન કાઉન્ટર ઓછા હોવાના કારણે મુસાફરોની ભીડ જામી ગઈ હતી. લોકોએ સોશિયલ મીડિયા થકી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

 

આ પણ વાંચો: Heranba Industries IPO: ગુજરાતની કંપની લાવી રહી છે રોકાણની તક, જાણો IPO અંગેની 10 મહત્વની બાબતો

Next Video