સુરતઃ બારડોલી પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO

સુરતના બારડોલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કાળઝાળ ગરમી બાદ મેઘરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસી રહેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. આ પણ વાંચો: ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને સોશીયલ મીડિયામાં કરી રોશન પરિવાર માટે આવી પોસ્ટ […]

સુરતઃ બારડોલી પંથકમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ શરૂ, જુઓ VIDEO
| Updated on: Jun 21, 2019 | 7:38 AM

સુરતના બારડોલી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયા વાતવરણ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો કાળઝાળ ગરમી બાદ મેઘરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસી રહેલા વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.

આ પણ વાંચો: ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને સોશીયલ મીડિયામાં કરી રોશન પરિવાર માટે આવી પોસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો