Gujarati NewsGujaratParts of south gujarat likely to receive light rainfall in upcoming days
રાજ્યમાંથી ચોમાસુ લેશે વિદાય, આ તારીખથી પડશે ઠંડી અને શિયાળાની થશે શરૂઆત
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય થશે અને 15મી નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે. હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ પણ વાંચો: નિયમ તોડતા નેતાઓ ક્યારે સુધરશે? રાજકીય નેતાઓ માટે નથી કોરોનાના નિયમો? રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યભરમાંથી ચોમાસાની વિદાય થશે અને 15મી નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે. હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.