મુંબઈ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

મુંબઈમાં શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. નાલાસોપારા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દહીંસર, વિરાર, વસઇ, ભાયાવદર, મીરારોડ, બોરીવલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુંબઈ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો, જુઓ VIDEO
| Updated on: Oct 04, 2020 | 8:06 AM

મુંબઈમાં શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. નાલાસોપારા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દહીંસર, વિરાર, વસઇ, ભાયાવદર, મીરારોડ, બોરીવલી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us