બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા, 2 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી

|

Jul 30, 2020 | 11:10 AM

ગુજરાત ઉપર સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન યથાવત હોવાથી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજીબાજુ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાશે. જેના કારણે ગુજરાતમાં આગામી 2 ઓગસ્ટ બાદ વ્યાપક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 41 ટકા વરસાદ વરસ્યો […]

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા, 2 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વ્યાપક વરસાદની આગાહી

Follow us on

ગુજરાત ઉપર સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન યથાવત હોવાથી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો બીજીબાજુ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાશે. જેના કારણે ગુજરાતમાં આગામી 2 ઓગસ્ટ બાદ વ્યાપક વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વર્તમાન ચોમાસામાં અત્યાર સુધીમાં રાજ્યમાં 41 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વદુ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં નોંધાયો છે. ગુજરાતના ઉતર, મધ્ય અને પૂર્વ તેમજ દક્ષિણ વિસ્તારમાં હજુ પણ વરસાદનું જોર પ્રમાણમાં ઓછુ છે.

Next Article