ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, જુઓ આ VIDEO

|

Jun 18, 2019 | 4:57 AM

ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ચોમેર પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આસ પાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પણી ભરાયા […]

ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વરસાદ, 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા પાણી ભરાયા, જુઓ આ VIDEO

Follow us on

ગીરસોમનાથના ઊના અને સૂત્રાપાડા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતા ચોમેર પાણી ભરાયા છે. સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે વાયુ વાવાઝોડાને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આસ પાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પણી ભરાયા હતા. માત્ર 2 કલાક માં 2 ઈંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો પર આજે લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટ‍િ વિશેષ રહેશે

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article