અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

|

Jun 18, 2019 | 3:00 PM

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.  આમ વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત […]

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ફરીથી આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી અમદાવાદનું વાતાવરણ વાદળછાયું રહ્યું છે અને ખાસ કરીને બપોરના સમયે વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમદાવાદમાં સાંજે 7 વાગ્યાની આસપાસ વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને તેની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.  આમ વરસાદ પડવાથી ગરમીથી લોકોને રાહત મળી રહી છે.

આ પણ વાંચો:  ભ્રષ્ટ અધિકારીઓ પર સરકારની તવાઈ, 15 વરિષ્ઠ અધિકારીને કાર્યકાળ પુરો થતાં પહેલાં જ આપવું પડશે રાજીનામું!

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article