Video: પંચમહાલમાં MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેર પર હુમલો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના દેરોલ ગામ નજીક MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેર વીજલાઇનનું રિપેરિંગ કામ કરવા માટે ગયા હતા. ગામનાં સ્થાનિક લોકો દ્વારા અપશબ્દો બોલીને ઈજનેરને માર મારવામાં આવ્યો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   સ્થાનિકોના જણાવ્યાં […]

Video: પંચમહાલમાં MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેર પર હુમલો
| Updated on: Jun 18, 2019 | 1:33 PM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના દેરોલ ગામ નજીક MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેર વીજલાઇનનું રિપેરિંગ કામ કરવા માટે ગયા હતા. ગામનાં સ્થાનિક લોકો દ્વારા અપશબ્દો બોલીને ઈજનેરને માર મારવામાં આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સ્થાનિકોના જણાવ્યાં મુજબ વીજ લાઈન વારંવાર બંધ થઈ જતી હતી અને આ બાબતે ઘણીવાર ફરિયાદ કરવા છતા પણ તેનું યોગ્ય રીતે રિપેરિંગ કામ થતું ન હતું. આથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને નાયબ કાર્યપાલક ઈજનેર પર હુમલો કરવામાં આવ્યો. ઈજનેર દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો