VIDEO: પંચમહાલ જિલ્લામાં મનમૂકીને વરસ્યા મેઘરાજા, ગ્રામ્ય પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ

મહીસાગર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. સંતરામપુર, લુણાવાડા, મકેકપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પંચમહાલમાં પણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જ્યારે ગોધરા, હાલોલ,કાલોલ તાલુકામાં વરસાદ જામ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

VIDEO: પંચમહાલ જિલ્લામાં મનમૂકીને વરસ્યા મેઘરાજા, ગ્રામ્ય પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ
| Updated on: Aug 05, 2020 | 9:53 AM

મહીસાગર જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. સંતરામપુર, લુણાવાડા, મકેકપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પંચમહાલમાં પણ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જ્યારે ગોધરા, હાલોલ,કાલોલ તાલુકામાં વરસાદ જામ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો