પંચમહાલ: કાલોલ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, બે સગા ભાઈના મોત

પંચમહાલના કાલોલના મધવાસ ગામ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે સગાભાઈઓના મોત થયા છે.

પંચમહાલ: કાલોલ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, બે સગા ભાઈના મોત
File Photo
| Updated on: Dec 18, 2020 | 6:35 PM

પંચમહાલના (Panchmahal) કાલોલના મધવાસ ગામ પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. આ અકસ્માતમાં બે સગાભાઈઓના મોત થયા છે. ઓવરટેક કરતા આ અકસ્માત સર્જાયો જેમાં બે સગાભાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

 

 

આ પણ વાંચો: Stock Update : શેરબજારમાં આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા, જાણો અહેવાલમાં