પાનનાં ગલ્લા પર ઉભા રહી પાન-મસાલા નહી ખાઈ શકાય,ગલ્લા પરથી મળશે હવે માત્ર પાર્સલ,ભારે દંડ બાદ એસોસિએશને લીધો નિર્ણય

|

Jul 17, 2020 | 2:32 PM

રાજ્યભરમાં હવે ગલ્લા પરથી પાન-મસાલાના માત્ર પાર્સલ જ મળશે. ગ્રાહકો ગલ્લા પર ઉભા રહીને પાન-મસાલા ખાઈ શકશે નહીં.રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાણ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મોકલવામાં આવ્યો છે.પાનના ગલ્લા પર થૂંકવા બદલ દંડ વસુલાઈ […]

પાનનાં ગલ્લા પર ઉભા રહી પાન-મસાલા નહી ખાઈ શકાય,ગલ્લા પરથી મળશે હવે માત્ર પાર્સલ,ભારે દંડ બાદ એસોસિએશને લીધો નિર્ણય
http://tv9gujarati.in/pan-na-galla-par…l-lai-javu-padse/

Follow us on

રાજ્યભરમાં હવે ગલ્લા પરથી પાન-મસાલાના માત્ર પાર્સલ જ મળશે. ગ્રાહકો ગલ્લા પર ઉભા રહીને પાન-મસાલા ખાઈ શકશે નહીં.રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાણ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મોકલવામાં આવ્યો છે.પાનના ગલ્લા પર થૂંકવા બદલ દંડ વસુલાઈ રહ્યો છે જેથી ગલ્લાના સંચાલકોએ માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે.

Next Article