કિંજલ અને હાર્દિક પટેલને એકસાથે ગરબા રમતા જુઓ પહેલી વાર, VIDEO

જ્યારથી PAAS કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ જાહેર થઈ છે ત્યારથી હાર્દિકની સાથે લગ્ન કરનાર યુવતી કિંજલ વિશે જાણકારી મેળવવા લોકો વિવિધ માધ્યમો પર પ્રયાસ કરી રહ્યાં છે. કેટલાક લોકો Google કરીને પણ કિંજલ વિશે માહિતી મળે તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે અમે પણ શક્ય હોય તેટલી માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યાં છીએ. થોડા […]

કિંજલ અને હાર્દિક પટેલને એકસાથે ગરબા રમતા જુઓ પહેલી વાર, VIDEO
| Updated on: Jan 21, 2019 | 8:19 AM

જ્યારથી PAAS કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ જાહેર થઈ છે ત્યારથી હાર્દિકની સાથે લગ્ન કરનાર યુવતી કિંજલ વિશે જાણકારી મેળવવા લોકો વિવિધ માધ્યમો પર પ્રયાસ કરી રહ્યાં છે.

કેટલાક લોકો Google કરીને પણ કિંજલ વિશે માહિતી મળે તેવો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે અમે પણ શક્ય હોય તેટલી માહિતી તમારા સુધી પહોંચાડી રહ્યાં છીએ.

થોડા સમય પહેલાનો એક વીડિયો Tv9 Gujarati પાસે છે જેમાં હાર્દિક પટેલ અને કિંજલ ગરબા રમતા દેખાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: બાળપણની મિત્રતા પરિણમશે લગ્નમાં, જાણો કોણ છે હાર્દિક પટેલની Fiancée કિંજલ

જુઓ VIDEO:

Follow Us
Loading...
Unable to load recommendations.