SURATમાં સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે ઉમેદવારના ઉમટ્યા ટોળેટોળા

|

Jan 25, 2021 | 4:23 PM

સુરત (SURAT) મનપાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારી કરવા માંગતા દાવેદારોને સેન્સની પ્રક્રિયાના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકોએ લાઈનો લગાડી છે.

સુરત (SURAT) મનપાની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારી કરવા માંગતા દાવેદારોને સેન્સની પ્રક્રિયાના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકોએ લાઈનો લગાડી છે.
55 વર્ષથી વધુ ઉંમરનાએ દાવેદારી ન કરવાની પ્રદેશ પ્રમુખની ટકોરને પણ કિનારે કરી કેટલાક જુના જોગીઓ પણ કિસ્મત અજમાવવા નિરીક્ષકો સામે પોતાની પ્રોફાઈલ સાથે રજૂ થયા હતા કાર્યાલયમાં કોરોના ગાઈડ લાઈનની સુચનાઓના બેનર, હેન્ડ સેનિટાઈઝર મશીન પણ શોભાના ગાંઠિયા સમના જ પુરવાર થયા હતા.

 

Next Video