સરકારી કર્મચારીઓને દિવાળી નિમિત્તે, રૂ. 10,000 તહેવાર પેશગી રૂપે આપવા સરકારનો નિર્ણય

ગુજરાત સરકારે 5 લાખ સરકારી કર્મચારીઓને, દિવાળીની ભેટ રૂપે રૂ. 10, 000 તહેવાર પેશગી એડવાન્સ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓને રૂપે કાર્ડ સ્વરૂપે તહેવાર પેશગી આપવામાં આવશે. તેથી સરકારી કર્મચારીઓ તહેવાર પ્રસંગે ઓનલાઈન પણ ખરીદી કરી શકે. સરકારી કર્મચારીઓને અપાનાર પેશગીના નાણાં, દસ સરખા હપ્તે વિના વ્યાજે પરત કરવાના રહેશે.   Facebook પર તમામ […]

સરકારી કર્મચારીઓને દિવાળી નિમિત્તે, રૂ. 10,000 તહેવાર પેશગી રૂપે આપવા સરકારનો નિર્ણય
| Updated on: Nov 12, 2020 | 2:58 PM

ગુજરાત સરકારે 5 લાખ સરકારી કર્મચારીઓને, દિવાળીની ભેટ રૂપે રૂ. 10, 000 તહેવાર પેશગી એડવાન્સ આપવાનો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓને રૂપે કાર્ડ સ્વરૂપે તહેવાર પેશગી આપવામાં આવશે. તેથી સરકારી કર્મચારીઓ તહેવાર પ્રસંગે ઓનલાઈન પણ ખરીદી કરી શકે. સરકારી કર્મચારીઓને અપાનાર પેશગીના નાણાં, દસ સરખા હપ્તે વિના વ્યાજે પરત કરવાના રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો