ચાલુ વીડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા કલેક્ટર પાસે પહોંચ્યા અને પછી થઇ જોવા જેવી,જુઓ VIDEO

રાજકોટમાં કુબલિયાપરા વિસ્તારના અસરગ્રસ્તોને લઇને કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર કલેક્ટર ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે જિલ્લા કલેક્ટર વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત હોવાને કારણે મળી શક્યા ન હતા જેના કારણે બબાલના દ્રશ્યો સર્જાયા હતા. અશોક ડાંગર ચાલુ વિડીયો કોન્ફરન્સમાં ઘુસી ગયા હતા જે બાદ કલેક્ટર રાહુલ ગુપ્તા રોષે ભરાયા હતા અને તેમણેકોંગ્રેસના નેતાઓને ચેમ્બર બહાર […]

ચાલુ વીડિયો કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા કલેક્ટર પાસે પહોંચ્યા અને પછી થઇ જોવા જેવી,જુઓ VIDEO
| Edited By: | Updated on: Feb 02, 2019 | 2:56 PM

રાજકોટમાં કુબલિયાપરા વિસ્તારના અસરગ્રસ્તોને લઇને કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર કલેક્ટર ઓફિસ રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે જિલ્લા કલેક્ટર વિડીયો કોન્ફરન્સમાં વ્યસ્ત હોવાને કારણે મળી શક્યા ન હતા જેના કારણે બબાલના દ્રશ્યો સર્જાયા હતા.

અશોક ડાંગર ચાલુ વિડીયો કોન્ફરન્સમાં ઘુસી ગયા હતા જે બાદ કલેક્ટર રાહુલ ગુપ્તા રોષે ભરાયા હતા અને તેમણેકોંગ્રેસના નેતાઓને ચેમ્બર બહાર કાઢવા આદેશ કર્યો હતો.

TV9 Gujarati

જ્યારે પોલીસે અશોક ડાંગરને પકડીને બહાર લઇ જતા હતા ત્યારે બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.જો કે બાદમાં ડીસીપી કક્ષાના અધિકારીઓએ મામલો થાળે પાડ્યો હતો.

[yop_poll id=”1001″]

Published On - 2:55 pm, Sat, 2 February 19