હવે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ પણ, ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં માંડી લડત

|

Jul 19, 2020 | 5:40 AM

ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકારે કરેલા બે ભાગને અન્યાયકર્તા ગણાવીને શિક્ષકોએ સોશિયલ મીડિયામાં હેશટેગ (#) લગાવીને આદરેલી લડત સફળ થતા, પોલીસ અને વન વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પણ ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં હેશટેગ (#)ની લડત શરૂ કરી છે. ગુજરાતમાં  પોલીસને હાલ 3600, 2400 અને 1800નો જે ગ્રેડ પે અપાય છે તેના બદલે 4200, […]

હવે પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ પણ, ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં માંડી લડત

Follow us on

ગુજરાતમાં શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકારે કરેલા બે ભાગને અન્યાયકર્તા ગણાવીને શિક્ષકોએ સોશિયલ મીડિયામાં હેશટેગ (#) લગાવીને આદરેલી લડત સફળ થતા, પોલીસ અને વન વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ પણ ગ્રેડ પે મુદ્દે સોશિયલ મીડિયામાં હેશટેગ (#)ની લડત શરૂ કરી છે. ગુજરાતમાં  પોલીસને હાલ 3600, 2400 અને 1800નો જે ગ્રેડ પે અપાય છે તેના બદલે 4200, 3600 અને 2800 કરવાની માંગ સોશિયલ મીડિયામાં કરી છે. તો વન વિભાગના વર્ગ-3ના કર્મચારીઓએ તેમનો ગ્રેડ પે સુધારીને 2800નો કરવાની માંગ કરી છે.

Published On - 5:02 am, Sun, 19 July 20

Next Article