RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ

|

Sep 03, 2019 | 6:02 PM

અમદાવાદમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ RTO સોસાયટીમાં જઈને નંબર પ્લેટ લગાવી દેવાની પણ જાહેરાત કરી છે. જે માટે સોસાયટી કે કોલોનીના લેટરપેડ પર વાહનોના નંબર લખી આરટીઓમાં જમા કરવવા પડશે. અને આરટીઓ અલગ અલગ કેમ્પ કરી વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેશે. આ પણ વાંચો: લતા મંગેશકરે […]

RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ

Follow us on

અમદાવાદમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ RTO સોસાયટીમાં જઈને નંબર પ્લેટ લગાવી દેવાની પણ જાહેરાત કરી છે. જે માટે સોસાયટી કે કોલોનીના લેટરપેડ પર વાહનોના નંબર લખી આરટીઓમાં જમા કરવવા પડશે. અને આરટીઓ અલગ અલગ કેમ્પ કરી વાહનોમાં હાઈસિક્યોરિટી નંબર પ્લેટ લગાવી દેશે.

આ પણ વાંચો: લતા મંગેશકરે રાનુ મંડલને આપી એક એવી સલાહ જે તેમને હંમેશા યાદ રહેશે!

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહત્વનું છે કે અમદાવાદમાં હજુ પણ 3લાખથી વધુ વાહનો HSRP નંબર પ્લેટ વગરના છે. ત્યારે અરજદારને કોઈ અગવડતા ન પડે તે માટે એડવાન્સ ફી વગર RTO સોસાયટીમાં જ નંબર પ્લેટ બદલાવી દેવાની સુવિધા આપશે. નોંધનીય છે કે હાલ HSRP નંબર પ્લેટ લગાવાની મુદ્દત પૂરી થઈ ચૂકી છે, ત્યારે હવે HSRP નંબર પ્લેટ વગરના વાહનચાલકો સામે દંડની કાર્યવાહી થઈ શકે છે, જેને લઈ ઝડપથી HSRP લગાવી લેવા આરટીઓ તરફથી અપીલ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article