Bhavnagar: કોરોના સંક્રમણ વકરતા જ તંત્રએ બેડ અને દવાઓની પૂરતી વ્યવસ્થા કરી છે: કલેક્ટર

|

May 01, 2021 | 6:59 PM

ભાવનગરમાં ઓક્સિજનનો પર્યાપ્ત માત્રામાં જથ્થો છે, તો રોજના 600 રેમેડેસિવિર ઈન્જેક્શન મળે છે. ભાવનગરમાં કલેક્ટર દ્વારા રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે.

ભાવનગરમાં કોરોના સંક્રમણ વકરતા જ તંત્રએ બેડ અને દવાઓની પૂરતી વ્યવસ્થા કરી છે. ભાવનગરમાં ઓક્સિજનનો પર્યાપ્ત માત્રામાં જથ્થો છે, તો રોજના 600 રેમેડેસિવિર ઈન્જેક્શન મળે છે. ભાવનગરમાં કલેક્ટર દ્વારા રેપિડ ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે.

Next Video