નિયમોના ભંગ બદલ અમદાવાદીઓએ ચૂકવ્યા અધધ 8 કરોડ, જાહેરમાં થુંકવુ અને માસ્ક ન પહેરવું પડ્યું ભારે

અમદાવાદીઓ કોરોનાના નિયમોનો ભંગ કરવામાં તેમજ દંડ ભરવામાં અવ્વલ. અત્યાર સુધી અમદાવદાીઓએ જાહેરમાં થુંકવા તેમજ માસ્ક ન પહેરવા બદલ અમદવાદીઓએ કરોડનો દંડ ભર્યો છે. માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 5 કરોડનો દંડ ભર્યો છે, જ્યારે જાહેરમાં થૂંકવા બદલ અમદાવાદીઓએ 3 કરોડનો દંડ ભર્યો છે. નિયમોનો ભંગ કરવા માટે અમદાવાદીઓને કુલ 8 કરોડનો દંડ ભરવો પડ્યો […]

નિયમોના ભંગ બદલ અમદાવાદીઓએ ચૂકવ્યા અધધ 8 કરોડ, જાહેરમાં થુંકવુ અને માસ્ક ન પહેરવું પડ્યું ભારે
| Edited By: | Updated on: Oct 17, 2020 | 4:35 PM

અમદાવાદીઓ કોરોનાના નિયમોનો ભંગ કરવામાં તેમજ દંડ ભરવામાં અવ્વલ. અત્યાર સુધી અમદાવદાીઓએ જાહેરમાં થુંકવા તેમજ માસ્ક ન પહેરવા બદલ અમદવાદીઓએ કરોડનો દંડ ભર્યો છે. માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ 5 કરોડનો દંડ ભર્યો છે, જ્યારે જાહેરમાં થૂંકવા બદલ અમદાવાદીઓએ 3 કરોડનો દંડ ભર્યો છે. નિયમોનો ભંગ કરવા માટે અમદાવાદીઓને કુલ 8 કરોડનો દંડ ભરવો પડ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો