આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે: DGP આશિષ ભાટિયા

કોરોનાના કેસને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદારમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ જાહેરાત કરી છે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના […]

આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે: DGP આશિષ ભાટિયા
| Updated on: Dec 07, 2020 | 7:29 PM

કોરોનાના કેસને કંટ્રોલમાં લેવા માટે રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદારમાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આ જાહેરાત કરી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો